Description
લીબર્ટી પ્રકાશન ની ગુજરાતી વ્યાકરણ બુક
Liberty gujarati grammer book
લેખક ::: લીબર્ટી પ્રકાશન
પ્રકાશન ::: લીબર્ટી પ્રકાશન
વ્યાકરણ ના નિયમોની ઉદાહરણ સહિત સમજૂતી
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ૭૦૦ જેટલા પ્રશ્નો નો સમાવેશ
કુલ ૧૮૦૦ હેતુલક્ષી પ્રશ્નો જવાબો સહિત
સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં કેવા પ્રશ્નો પૂછાઇ શકે તેના માટે ખાસ અગત્યનું.
ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ ભરતી પરિક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
આ બુક તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માં ઉપયોગી છે.
Reviews
There are no reviews yet.