Description
આ ચતુર્થ સંશોધિત આવૃત્તિ-૨૦૧૯ ની વિશેષતા
-
કેટલાક નવા પ્રકરણો (૧) કેટલાક અગત્યના કેસો (૨) કેટલાક પ્રખ્યાત કથનો (૩) પદાનુક્રમ (૪) શપથના નમુના (૫) ઘણા પ્રકરણોનું પુનઃલેખન
-
બંધારણને લગતા અગત્યના નવા વર્તમાન મુદ્દાઓ (૧) ભારતના પ્રથમ લોકપાલ (૨) બિન અનામત વર્ગને ૧૦ ટકા અનામત (૩) NCBC ને બંધારણીય દરજ્જો (૪) અનુચ્છેદ ૩૫-એ (૫) દેશની ૨૫ મી હાઇકોર્ટ (૬) ત્રિ-ભાષા ફોર્મુલા (૭) National Registration of Citizens (NRC) (૮) સરોગસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૧૯ (૯) પ્રસૂતિ પ્રસુવિધા (સુધારણા) અધિનિયમ, ૨૦૧૬ (૧૦) જમ્મુ – કશ્મિરમાં રાષ્ટ્રપતિ શાસન (૧૧) ચૂંટણી પંચે રાજ્યસભા,વિધાન પરિષદની ચૂંટણીઓમાંથી NOTA દૂર કર્યો (૧૨)રાષ્ટ્રીય પીપલ્સ પાર્ટી (NPP) ને ૮ મા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો (૧૩) નવી નિમણૂકો.
Reviews
There are no reviews yet.